પુનર્નિયમ 25:14 - પવિત્ર બાઈબલ14 વળી તમાંરા ઘરમાં તમાંરે ખૂબ નાનાં અને ખૂબ મોટા માંપ રાખવાં નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 તું તારા ઘરમાં અનેક જાતનાં માપ એટલે એક મોટું ને એક નાનું, ન રાખ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 એ જ પ્રમાણે તમારા ઘરમાં એક જ પ્રમાણ દર્શાવતાં પણ એક મોટું અને એક નાનું એમ બે માપ ન રાખવાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 વળી તમારા ઘરમાં અનેક તરેહના માપ એટલે એક મોટું અને બીજું નાનું એમ ન રાખો. Viz kapitola |