Online Bible

- Reklamy -




પુનર્નિયમ 24:5 - પવિત્ર બાઈબલ

5 “કોઈ પણ નવપરિણીત પુરુષની લશ્કરમાં કે અન્ય કોઈ જાહેર નોકરીમાં નિમણૂક કરવી નહિ; કારણ કે એક વર્ષ સુધી તે ઘેર પોતાની પત્ની સાથે રહીને આનંદ કરવા માંટે મુકત છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 જ્યારે કોઈ પુરુષ નવી સ્‍ત્રી પરણે ત્યારે તે લશ્કરમાં ન જાય, તેમ જ તેને કંઈ કામ સોંપવમાં ન આવે. તે એક વર્ષ સુધી ઘરમાં છૂટો રહે, ને, જે સ્‍ત્રી તે પરણ્યો હોય તેને ખુશ કરે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 “જો કોઈ માણસ તાજેતરમાં પરણ્યો હોય તો તેને લશ્કરમાં મોકલવો નહિ. તેમજ તેને કોઈ ધંધામાં રોકવામાં ન આવે. તે એક વર્ષ સુધી બધી જવાબદારીથી મુક્ત રહી પોતાને ઘેર રહે અને પોતાની પત્નીને પ્રસન્‍ન કરે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જયારે કોઈ પુરુષ નવ પરિણીત હોય ત્યારે તે લશ્કરમાં ન જાય કે તેને કંઈ જ કામ સોંપવામાં ન આવે; તે એક વર્ષ સુધી ઘરે રહે, જે પત્ની સાથે તેણે લગ્ન કર્યું છે, તેને આનંદિત કરે.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 24:5

Následuj nás:

Reklamy


Reklamy