પુનર્નિયમ 24:22 - પવિત્ર બાઈબલ22 યાદ રાખો કે તમે મિસરમાં ગુલામ હતા, તેથી હું તમને આમ કરવાની આજ્ઞા કરું છું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અને યાદ કર કે મિસરમાં તું પણ દાસ હતો. એ માટે હું તને આ આ પાળવાનું ફરમાવું છું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 યાદ રાખો કે તમે પણ ઇજિપ્ત દેશમાં ગુલામ હતા; અને એ માટે જ આ આજ્ઞાઓ હું તમને ફરમાવું છું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 યાદ રાખો કે તમે મિસર દેશમાં ગુલામ હતા, એ માટે તમને આજ્ઞા પાળવાનું ફરમાવું છું. Viz kapitola |