પુનર્નિયમ 24:11 - પવિત્ર બાઈબલ11 બહાર ઊભા રહેવું, જે વ્યકિતએ ઉછીનું લીધું હશે તે તમને બહાર આવીને વસ્તુ ગીરવે મુકવા આપશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 તું બહાર ઊભો રહે, ને જે માણસને તું ધીરે છે તે તારી પાસે ગીરે મૂકવાની વસ્તુ બહાર લાવે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 તમારે તેના ઘરની બહાર ઊભા રહેવું અને નાણાં ઉછીના લેનાર માણસ પોતે ગીરે મુકવાની વસ્તુ બહાર લાવે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તમે બહાર ઊભો રહો, જે માણસે તમારી પાસેથી ઉધાર લીધું હશે તે ગીરે મૂકેલી વસ્તુને તમારી પાસે બહાર લાવે. Viz kapitola |