Online Bible

- Reklamy -




પુનર્નિયમ 23:25 - પવિત્ર બાઈબલ

25 તેવું જ બીજાના ખેતરમાંના અનાજ સંબંધી છે. કોઈના ઊભા પાકમાં થઈને પસાર થતાં તમે હાથ વડે કણસલાં તોડીને એકાદ મુઠ્ઠી અનાજ ખાઈ શકો પણ તેના પાકને દાંતરડા વડે કાપી શકો નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 તું તારા પડોશીના પાકેલા અનાજમાં પેસે ત્યારે તને કણસલાં તોડવાની છૂટ છે; પણ તારા પડોશીનઅ પાકેલા અનાજને દાતરડું ન લગાડ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

25 તમે કોઈના ખેતરના ઊભા પાક પાસેથી પસાર થતા હો ત્યારે તમારા હાથથી કણસલા તોડીને તમને ખાવાની છૂટ છે, પણ દાતરડું લગાવીને કણસલા લણી લેવાની છૂટ નથી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 તમે તમારા પડોશીના ખેતરમાં જાઓ ત્યારે કણસલાં તોડવાની છૂટ છે. પણ તારા પડોશીનાં પાકેલાં અનાજને દાંતરડાથી કાપી લો નહિ.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 23:25

Následuj nás:

Reklamy


Reklamy