પુનર્નિયમ 23:13 - પવિત્ર બાઈબલ13 કુદરતી હાજતે જતી વખતે સાથે પાવડો રાખવો, અને દર વખતે તમાંરે ખાડો ખોદીને મળને માંટી વડે ઢાંકી દેવો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 તારાં હથિયારમાં તારી પાસે પાવડો રહે. અને જ્યારે તું હાજતે જાય ત્યારે તેનાથી તારે ખોદીને તારામાંથી નીકળેલો [મળ] ઢાંકી દેવો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 તમારાં સાધનોમાં એક પાવડો રાખવો. જ્યારે તમે મળત્યાગ માટે જાઓ ત્યારે પાવડાથી માટી ખોદીને તમારો મળ ઢાંકી દેવો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 અને ખાડો ખોદવા માટે તમારાં હથિયારોમાં તમારી પાસે કશું રહે; અને જયારે તમે કુદરતી હાજતે જાઓ ત્યારે તમારે ખાડો ખોદીને વિષ્ટાને માટી વડે ઢાંકી દેવી. Viz kapitola |