Online Bible

- Reklamy -




પુનર્નિયમ 23:12 - પવિત્ર બાઈબલ

12 “કુદરતી હાજત માંટેનો વિસ્તાર છાવણીની બહાર હોવો જોઈએ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 વળી હાજતે જવાને માટે છાવણીની બહાર તારે એક જગા રાખવી, ને ત્યાં તઅરે હાજતે જવું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 “તમારે મળત્યાગ માટે છાવણી બહાર એક જગા નિયત કરવી અને મળત્યાગ માટે ત્યાં જ જવું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 વળી કુદરતી હાજતે જવા માટેની જગ્યા તમારે છાવણીની બહાર રાખવી અને પછી તમારે તે માર્ગે જવું;

Viz kapitola kopírovat




પુનર્નિયમ 23:12

Následuj nás:

Reklamy


Reklamy