Online Bible

- Reklamy -




પુનર્નિયમ 23:11 - પવિત્ર બાઈબલ

11 સાંજે સૂર્યાસ્ત પછી તેણે સ્નાન કરવું અને તે પછી છાવણીમાં પાછા આવવું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 પરંતુ એમ થાય કે સાંજ પડતાં તે નાહી નાખે; અને જ્યારે સૂર્ય અસ્ત થાય ત્યારે તે છાવણીમાં પાછો આવે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 પછી ઢળતી સાંજે તેણે સ્નાન કરવું અને સૂર્યાસ્ત થયા પછી તેણે છાવણીમાં પાછા આવવું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પરંતુ એમ થાય કે સાંજ પડતાં તેણે સ્નાન કરવું અને જયારે સૂર્ય અસ્ત થાય ત્યારે તેણે છાવણીમાં પાછા આવવું.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 23:11

Následuj nás:

Reklamy


Reklamy