Online Bible

- Reklamy -




પુનર્નિયમ 23:10 - પવિત્ર બાઈબલ

10 જો તમાંરામાંથી કોઈ વ્યકિત રાત્રે વીર્યપાત થવાથી અશુદ્વ થયો હોય તો તેણે છાવણીમાંથી બહાર ચાલ્યા જવું અને સાંજ સુધી અંદર પાછા ન ફરવું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 જો તારામાં કોઈ માણસ રાતના અચાનક બનાવથી અશુદ્ધ થયો હોય તો તે છાવણીની બહાર જાય, છાવણીની અંદર ન આવે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 તમારામાંના કોઈને રાત્રે સ્વપ્નદોષ થયો હોય તો તે માણસે છાવણી બહાર જવું અને ત્યાં જ રહેવું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 જો તમારામાંથી કોઈ પુરુષ રાતના અચાનક બનાવથી શુદ્ધ ન હોય તો તેણે છાવણીમાંથી બહાર ચાલ્યા જવું અને તેણે છાવણીની અંદર પાછા ન આવવું.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 23:10

Následuj nás:

Reklamy


Reklamy