Online Bible

- Reklamy -




પુનર્નિયમ 23:1 - પવિત્ર બાઈબલ

1 “જો કોઈ વ્યકિતના વૃષણ ઘાયલ થયા હોય અથવા જેની જનેન્દ્રિય કાપી નાખવામાં આવી હોય, તેને યહોવાની સભામાં દાખલ થવા દેવો નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 જેની ખસી કરવામાં આવી હોય, અથવા જેની ગહ્યેન્દ્રિય કાપી નાખવામાં આવી હોય તે યહોવાની મંડળીમાં પ્રવેશ ન કરે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

1 “જેનાં વૃષણ કચડી નાખવામાં આવ્યાં હોય કે જેનાં ગૃહ્યાંગ કાપી નાખવામાં આવ્યાં હોય તેવા માણસને પ્રભુના લોકના સમાજમાં દાખલ કરવો નહિ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 જો કોઈ વ્યક્તિના વૃષણ ઘાયલ થયાં હોય અથવા જેની જનનેન્દ્રિય કાપી નાખવામાં આવી હોય, તેને યહોવાહની સભામાં દાખલ થવા દેવો નહિ.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 23:1

Následuj nás:

Reklamy


Reklamy