પુનર્નિયમ 22:4 - પવિત્ર બાઈબલ4 “તમે તમાંરા ઇસ્રાએલીભાઈના ગધેડાને કે બળદને ભારને કારણે રસ્તામાં પડી ગયેલું કે બેસી પડેલું જુઓ તો તમાંરે તેને ફરી ઊભો કરવામાં સહાય કરવી; જોયું ના જોયું કરવું નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તારા ભાઈના ગધેડાને કે તેના બળદને રસ્તાની બાજુએ પડી ગયેલો જોઈને તું તેઓથી સંતાતો નહિ. તારે તેમને પાછા ઉઠાવવાને જરૂર તેને મદદ કરવી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 “વળી, તમારા સાથી ઇઝાયલીનું ગધેડું કે તેનો બળદ રસ્તા પર પડી ગયેલો જુઓ તો તેની પણ ઉપેક્ષા કરશો નહિ. તમારે તે પ્રાણીને પાછા ઊભા થવામાં મદદ કરવી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તમારા ઇઝરાયલી સાથીના ગધેડાને કે બળદને રસ્તામાં પડી ગયેલું જોઈને તમે તેઓથી પોતાને અળગા રાખશો નહિ; તમારે તેને ફરીથી ઊભું કરવામાં સહાય કરવી. Viz kapitola |