પુનર્નિયમ 22:28 - પવિત્ર બાઈબલ28 “વળી જો કોઈ માંણસ કુંવારી કુમાંરિકાને મળે અને તેની સાથે વ્યભિચાર કરતાં પકડાઈ જાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 જો કોઈ પુરુષ કુંવારી કન્યા કે જેની સગાઈ કરેલી નથી એવીને પકડીને તેની સાથે વ્યભિચાર કરે, ને તેઓ પકડાય; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 “જો કોઈ પુરુષ સગાઈ ન થઈ હોય એવી કુંવારી કન્યા પર બળાત્કાર કરતાં પકડાય. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 વળી જો કોઈ પુરુષ કુંવારી કન્યા કે જેની સગાઈ કરેલી નથી, તેને પકડીને તેની સાથે વ્યભિચાર કરતાં તેઓ પકડાય; Viz kapitola |