Online Bible

- Reklamy -




પુનર્નિયમ 22:27 - પવિત્ર બાઈબલ

27 તેણે અન્ય પુરુષ સાથે સગાઇ થયેલી કન્યા પર શહેરથી બહાર નિર્જન સ્થળ પર વ્યભિચાર કર્યો અને તેણે મદદ માંટે બૂમો પાડી પણ તેણીને સાંભળવા અને બચાવવાં ત્યાં કોઇ નહોતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 કેમ કે તે તેને ખેતરમાં મળ્યો. સગાઈ કરેલી કન્યાએ બૂમ પાડી, પણ ત્યાં તેને છોડાવનાર કોઈ નહોતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

27 એ પુરુષે તે કન્યા પર ખેતરમાં બળાત્કાર કર્યો ત્યારે તેણે બૂમો તો પાડી હશે પણ ત્યાં છોડાવનાર કોઈ નહોતું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 કેમ કે તે તેને ખેતરમાં મળી; સગાઈ કરેલી કન્યાએ બૂમ પાડી, પણ ત્યાં તેને બચાવનાર કોઈ ન હતું.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 22:27

Následuj nás:

Reklamy


Reklamy