Online Bible

- Reklamy -




પુનર્નિયમ 22:26 - પવિત્ર બાઈબલ

26 છોકરીને છોડી મૂકવી કારણ કે તેણે દેહાંતદંડને યોગ્ય કૃત્ય કર્યું નથી. આ તો કોઈ માંણસ બીજા માંણસ પર હુમલો કરી તેને માંરી નાખે તેવું છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 પણ તે કન્યાને તું કંઈ ન કરતો. કન્યાને મરણયોગ્ય કંઈ પાપ કર્યું નથી; કેમ કે જેમ કોઈ માણસ તેના પડોશીની સામો ઊઠીને તેને મારી નાખે તે જ પ્રમાણે એ વાત છે:

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

26 પણ કન્યાને કંઈ સજા થાય નહિ; કારણ, તેણે મૃત્યુદંડને પાત્ર કોઈ પાપ કર્યું નથી. આ તો એક માણસ હુમલો કરીને બીજાને મારી નાખે તેના જેવી વાત છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 પણ તે કન્યાને તમારે કંઈ કરવું નહિ; મરણયોગ્ય કોઈ પાપ કન્યાએ કર્યું નથી. આ તો કોઈ માણસ તેના પડોશી વિરુદ્ધ ઊઠીને તેને મારી નાખે તેના જેવી તે વાત છે.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 22:26

Následuj nás:

Reklamy


Reklamy