પુનર્નિયમ 22:23 - પવિત્ર બાઈબલ23 “જો કોઈ પુરુષ કોઈ શહેરમાં એક કુમાંરિકાને મળે જેની સગાઇ કોઇ બીજા માંણસ સાથે થઇ હોય, અને તેની સાથે વ્યભિચાર કરે, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 જો કોઈ કુંવારી કન્યાની કોઈ પુરુષની સાથે સગાઈ કરેલી હોય, અને કોઈ બીજો પુરુષ તેને નગરમાં મળીને તેની સાથે વ્યભિચાર કરે; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 “જો કોઈ સગપણ થયેલી કુંવારી કન્યા સાથે અન્ય પુરુષ નગરમાં સમાગમ કરે; Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 જો કોઈ કન્યાની સગાઈ કોઈ પુરુષ સાથે થઈ હોય અને જો અન્ય પુરુષ તેને નગરમાં મળીને તેની સાથે વ્યભિચાર કરે, Viz kapitola |