Online Bible

- Reklamy -




પુનર્નિયમ 22:16 - પવિત્ર બાઈબલ

16 ત્યાર બાદ પુત્રીના માંબાપે ગામના વડીલોને કહેવું; ‘મે માંરી પુત્રી આ પુરુષને પરણાવી, ને હવે તે તેને ધિક્કારે છે;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને કન્યાનો પિતા વડીલોને કહે કે, ‘મેં મારી દીકરી આ પુરુષને પરણાવી, ને હવે તે તેને ધિક્કારે છે;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 અને કન્યાનો પિતા વડીલોને કહે, ‘મેં મારી પુત્રી આ પુરુષ સાથે પરણાવી પણ તે હવે તેનો તિરસ્કાર કરે છે. તે તેને પરણ્યો ત્યારે તે કુંવારી નહોતી એવો જૂઠો આક્ષેપ તેના પર મૂકે છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 અને કન્યાના પિતા ગામના વડીલોને કહે કે, “મેં મારી દીકરીને આ પુરુષને પરણાવી, હવે તે તેને ધિક્કારે છે.”

Viz kapitola kopírovat




પુનર્નિયમ 22:16

Následuj nás:

Reklamy


Reklamy