પુનર્નિયમ 22:15 - પવિત્ર બાઈબલ15 તો તે સ્ત્રીનાં માંતાપિતાએ તે સ્ત્રી અક્ષત હોવાનો પુરાવો ચોરામાં ગામના આગેવાનો સમક્ષ રજૂ કરવો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તો તે કન્યાનાં માતપિતા તે કન્યાનાં કુંવારાપણાનાં ચિહ્ન લઈને તેમને નગરના વડીલોની પાસે ભાગળે લાવે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 તો તે કન્યાના માબાપ તે કન્યાનો કુંવારાપણાનો પુરાવો લઈને નગરના વડીલોની પાસે ચોકમાં જાય. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તો તે કન્યાના માતાપિતા તેના કૌમાર્યનાં પુરાવા ગામના વડીલો પાસે લાવે. Viz kapitola |