Online Bible

- Reklamy -




પુનર્નિયમ 22:14 - પવિત્ર બાઈબલ

14 અને તેને બદનામ કરી તેના પર ખોટો આરોપ મૂકે, ‘લગ્ન સમયે તે કુંવારી ન હતી.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને તેના પર તહોમત મૂકે, ને તેનું નામ વગોવીને કહે કે હું આ સ્‍ત્રીને પરણી લાવીને તેની પાસે ગયો ત્યારે તેનામાં કુંવારાપણાનાં ચિહ્ન મને માલૂમ પડ્યાં નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 અને તેને બદનામ કરવા તેના પર જૂઠો આક્ષેપ મૂક્તાં તેને કહે કે, ‘મેં આ સ્ત્રી સાથે લગ્ન કર્યું અને જ્યારે મેં તેની સાથે સમાગમ કર્યો ત્યારે તે કુંવારી છે તેવો કોઈ પુરાવો મને મળ્યો નથી;’

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તેને બદનામ કરીને તેના પર ખોટા આરોપ મૂકીને કહે કે, “મેં આ સ્ત્રી સાથે લગ્ન કર્યા અને તેની પાસે ગયો, ત્યારે મેં જોયું તો તેનામાં કૌમાર્યનાં કોઈ ચિહ્ન મને મળ્યાં નહિ.”

Viz kapitola kopírovat




પુનર્નિયમ 22:14

Následuj nás:

Reklamy


Reklamy