પુનર્નિયમ 22:11 - પવિત્ર બાઈબલ11 “બે જાતના દોરામાંથી તૈયાર થયેલાં કપડાં જેમ કે ઊન અને શણના દોરાનું જેમાં મિશ્રણ હોય તે પહેરવાં નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 ઊન તથા શણમિશ્રિત લૂંગડાં તારે પહેરવાં નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 “ઊન અને અળસી રેસા એમ બે પ્રકારના રેસા સાથે વણ્યા હોય એવા કાપડનાં વસ્ત્રો તમારે પહેરવાં નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 ઊન તથા શણનું મિશ્રણ હોય તેવાં વસ્ત્ર પહેરવાં નહિ. Viz kapitola |