Online Bible

- Reklamy -




પુનર્નિયમ 21:7 - પવિત્ર બાઈબલ

7 અને પ્રતિજ્ઞાપૂર્વક જાહેર કરે કે, ‘અમાંરે હાથે આ લોહી રેડાયું નહોતું તેમ અમે એના સાક્ષી પણ નહોતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને તેઓ એમ કહે કે, “અમારા હાથોએ આ લોહી વહેવડાવ્યું નથી. તેમજ અમારી આંખોએ તે જોયું પણ નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

7 અને નગર વતી તેઓ કહે કે, ‘અમે આ હત્યા કરી નથી કે અમે એ હત્યાનો બનાવ જોયો નથી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 અને તેઓ એમ કહે કે, “અમારે હાથોએ આ લોહી વહેવડાવ્યું નથી, તેમ જ અમારી આંખોએ તે જોયું પણ નથી.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 21:7

Následuj nás:

Reklamy


Reklamy