પુનર્નિયમ 21:2 - પવિત્ર બાઈબલ2 તો તમાંરા આગેવાનો અને ન્યાયાધીશો તે લાશથી આસપાસના નગરોનું અંતર માંપે Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તો તારા વડીલો તથા તારા ન્યાયાધીશો બહાર જઈને લાસની આસપાસનાં નગરોનું અંતર માપી જુએ, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 તો તમારા વડીલો અને તમારા ન્યાયાધીશો ત્યાં જઈને લાશ જ્યાં પડી હતી તેની નજીકનાં નગરોનું અંતર માપે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તો તમારા આગેવાનો અને ન્યાયાધીશો બહાર જઈને લાશની આસપાસનાં નગરોનું અંતર માપી જુએ. Viz kapitola |