પુનર્નિયમ 21:19 - પવિત્ર બાઈબલ19 તો તેનાં માંતાપિતાએ તેને પકડીને ગામના ચોરામાં ગામના વડીલો આગળ રજૂ કરવો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 તો તેનાં માતપિતા તેને પકડીને તેમના નગરના વડીલોની પાસે ને તેમના રહેઠાણની ભાગળે તેને બહાર લાવે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 તો તેનાં માબાપ તેને નગરના વડીલો સમક્ષ ન્યાયચુકાદો આપવાના સ્થળે લાવે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 તો તેમનાં માતાપિતા તેને પકડીને તેઓના નગરના વડીલોની આગળ અને નગરના દરવાજા પાસે તેને બહાર લાવે. Viz kapitola |