પુનર્નિયમ 21:15 - પવિત્ર બાઈબલ15 “જો કોઈ પુરૂષને બે પત્નીઓ હોય, એક માંનીતી અને બીજી અણમાંનીતી, અને તે બંનેને પુત્ર જન્મે, અને અણમાંનીતી પત્નીનો પુત્ર મોટો હોય, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 જો કોઈ માણસને બે પત્ની હોય, એક માનીતી ને બીજી અણમાનીતી, અને માનીતી તથા અણમાનીતી બન્નેને તેના પેટનાં છોકરાં થયાં હોય, અને જ્યેષ્ઠ પુત્ર અણમાનીતીનો હોય; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 “જો કોઈ માણસને બે પત્ની હોય, એક માનીતી અને બીજી અણમાનીતી, અને એ બન્નેને સંતાન થયા હોય, પણ અણમાનીતી પત્નીનો પુત્ર પ્રથમજનિત હોય, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 જો કોઈ પુરુષને બે પત્નીઓ હોય, એક માનીતી અને બીજી અણમાનીતી અને તે બન્નેને પુત્ર જન્મે અને અણમાનીતીનો પુત્ર જયેષ્ઠ હોય. Viz kapitola |