પુનર્નિયમ 21:12 - પવિત્ર બાઈબલ12 તમાંરે તેને તમાંરે ઘેર લઈ આવવી, ત્યાં તે પોતાનું માંથું મુંડાવે અને પોતાના નખ લેવડાવે Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તો તારે તેને તારે ઘેર લાવવી; અને તે પોતાનું માથું મૂંડાવે, ને પોતાના નખ લેવડાવે., Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 ત્યાં તે સ્ત્રી પોતાનું માથું મૂંડાવે અને પોતાના નખ કપાવે; Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તો તેને તારે ઘરે લઈ આવવી અને તે પોતાનું માથું મૂંડાવે અને તે પોતાના નખ કપાવે. Viz kapitola |