પુનર્નિયમ 21:11 - પવિત્ર બાઈબલ11 તેઓમાંના કેટલાકને તમે કેદ કરી અને એ કેદીઓની કોઈ રૂપાળી સ્ત્રી તમાંરી નજરે પડે અને તમને ગમી જાય અને તમાંરે તેની સાથે પરણવું હોય તો, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને બંદીવાનોમઆં કોઈ સુંદર સ્ત્રી જોઈને તું તેના પર મોહિત થાય ને તેની સાથે લગ્ન કરવા ઇચ્છે, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 અને એ કેદીઓમાં કોઈ સુંદર સ્ત્રી જોઈને તમારામાંનો કોઈ તેના પર મોહિત થાય અને તેની સાથે લગ્ન કરવા ઇચ્છે તો તેણે તેને પોતાને ઘેર લાવવી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 અને બંદીવાનોમાં કોઈ સુંદર સ્ત્રી જોઈને તું તેના પર મોહિત થાય, તેની સાથે લગ્ન કરવા માટે ઇચ્છા રાખે, Viz kapitola |