પુનર્નિયમ 21:1 - પવિત્ર બાઈબલ1 “વચન અનુસાર તમાંરા દેવ યહોવા તમને જે દેશનો કબજો સોંપી રહ્યા છે ત્યાં કોઈનું ખૂન થયું હોય અને તેની લાશ ખુલ્લા ખેતરમાં મળી આવે અને એનો માંરનાર કોણ છે એની ખબર ના હોય, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 જે દેશ યહોવા તારા ઈશ્વર તેનું વતન પામવા માટે તને આપે છે, તેમાં જો કોઈની લાસ ખેતરમાં પડેલી મળી આવે, ને તેને કોણે માર્યો છે તે કોઈ જાણતું ન હોય, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 “તમારા ઈશ્વર પ્રભુ તમને જે દેશનો કબજો સોંપે છે તેમાં જો કોઈની લાશ ખેતરમાં પડેલી મળી આવે અને તેને કોણે માર્યો એ કોઈ જાણતું ન હોય, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તેનું વતન પામવા માટે તમને આપે છે, તેમાં જો કોઈની લાશ ખેતરમાં પડેલી તમને મળી આવે અને તેને કોણે માર્યો છે તે કોઈ જાણતું ન હોય; Viz kapitola |