Online Bible

- Reklamy -




પુનર્નિયમ 20:14 - પવિત્ર બાઈબલ

14 પરંતુ સ્ત્રીઓ, બાળકો, ઢોરઢાંખર અને બીજું બધું લૂંટી લેવું. તમાંરા દેવ યહોવાએ દુશ્મનો પાસેથી અપાવેલી લૂંટ તમે ભોગવી શકો છો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 પણ સ્‍ત્રીઓ તથા બાળકો તથા ઢોર, તથા નગરમાં જે કંઈ હોય તે, એટલે તેમાંની સર્વ લૂટ, તું તારે માટે લે. અને તારા શત્રુઓની જે લૂટ યહોવા તારા ઈશ્વરે તને આપી હોય તે તું ખા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 પરંતુ સ્ત્રીઓ, બાળકો, ઢોરઢાંક તેમજ નગરમાંનું સર્વસ્વ તમારે તમારી લૂંટ તરીકે રાખી લેવાં. તમારા ઈશ્વર પ્રભુએ તમને તમારા શત્રુઓ પાસેથી આપેલી લૂંટનો તમારે ઉપભોગ કરવો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 પરંતુ સ્ત્રીઓ, બાળકો, જાનવરો તથા નગરમાં જે કંઈ હોય તે, એટલે તેમાંની સર્વ લૂંટ તમે તમારે માટે લો; અને તમારા શત્રુઓની જે લૂંટ તમે તમારે સારુ લો; અને તમારા શત્રુઓની જે લૂંટ યહોવાહ તમારા ઈશ્વરે તમને આપી હોય તે તમે ખાઓ.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 20:14

Následuj nás:

Reklamy


Reklamy