પુનર્નિયમ 2:33 - પવિત્ર બાઈબલ33 પરંતુ આપણા દેવ યહોવાએ તેને આપણા હાથમાં સોંપી દીધા; અંતે આપણે તેને તેના પુત્રોને તથા તેના સમગ્ર સૈન્યને હરાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 અને યહોવા આપણા ઈશ્વરે તેને આપણને સ્વાધીન કરી દીધો. અને આપણે તેનો તથા તેના પુત્રોનો તથા તેના સર્વ લોકોનો પરાજ્ય કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.33 પણ આપણા ઈશ્વર પ્રભુએ તેને આપણા હાથમાં સોંપી દીધો અને આપણે તેનો, તેના પુત્રોનો તથા તેના સર્વ લોકોનો પરાજય કર્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 પરંતુ આપણા ઈશ્વર યહોવાહે તેને આપણને સ્વાધીન કરી દીધો. અને આપણે તેને તથા તેના પુત્રોને તથા તેના સર્વ લોકોને હરાવ્યા. Viz kapitola |