પુનર્નિયમ 2:32 - પવિત્ર બાઈબલ32 “ત્યારબાદ સીહોન પોતાનું સમગ્ર સૈન્ય લઈને યાહાસ આગળ આપણી સામે યદ્ધ કરવાને બહાર પડ્યો, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 ત્યારે સિહોન પોતે તથા તેના સર્વ લોકો યાહાસ આગળ આપણી સામે યુદ્ધ કરવા માટે નીકળી આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.32 ત્યારે સિંહોન જાતે પોતાના માણસોને લઈને યાહાસ નગર નજીક આપણી સામે યુધ કરવા નીકળી આવ્યો, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 “ત્યારે સીહોન તથા તેના સર્વ લોક યાહાસ આગળ આપણી સામે લડાઈ કરવાને બહાર નીકળી આવ્યા. Viz kapitola |