Online Bible

- Reklamy -




પુનર્નિયમ 2:28 - પવિત્ર બાઈબલ

28 રસ્તામાં અમે જે કાંઈ ખાઈશું કે જલપાન કરીશું એના પૈસા ચૂકવી દઈશું; અમાંરે ફકત તમાંરા પ્રદેશમાંથી પસાર થઇ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 ખાવાને અન્‍ન તું મને પૈસા લઈને વેચાતું આપજે. અને પીવાને પાણી પણ તું મને પૈસા લઈને આપજે. ફક્ત તારા દેશમાં થઈને મને પગે ચાલીને જવા દે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

28 અમારો ખોરાક અમે તમારી પાસેથી વેચાતો લઈને જ ખાઈશું; અરે, પાણી પણ અમે તમારી પાસેથી વેચાતું લઈને જ પીશું. તમારા દેશમાંથી અમને માત્ર પગપાળા પસાર થવા દો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 ખાવાને માટે અન્ન અમને પૈસા લઈને વેચાતું આપજે જેથી અમે ખાઈએ; પીવાને પાણી પણ તું મને પૈસા લઈને આપજે જેથી હું પીવું; ફક્ત તારા દેશમાંથી થઈને અમને પગે ચાલીને જવા દે;

Viz kapitola kopírovat




પુનર્નિયમ 2:28

Následuj nás:

Reklamy


Reklamy