પુનર્નિયમ 2:20 - પવિત્ર બાઈબલ20 એ પ્રદેશ પણ રફાઈઓનો ગણાતો કારણ કે, એક વખતે તેઓ ત્યાં વસતા હતા, જો કે આમ્મોનીઓ તેમને “ઝામઝુમીઓ” કહે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 [તે પણ રાઈઓનો દેશ ગણાય છે. અગાઉ રફાઈઓ તેમાં રહેતા હતા; પણ આમ્મોનીઓ તેઓને ઝામઝૂમીઓ એવું નામ આપે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 (તે પ્રદેશ અગાઉ રફાઈ લોકોનો ગણાતો હતો. રફાઈઓ ત્યાં વસતા હતા. આમ્મોનીઓ તેમને ઝામઝૂમીઓ કહેતા હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તે પણ રફાઈઓનો દેશ ગણાય છે; અગાઉ રફાઈઓ તેમાં રહેતા હતા. જો કે આમ્મોનીઓ તેઓને ઝામઝુમીઓ એવું નામ આપે છે. Viz kapitola |