પુનર્નિયમ 2:11 - પવિત્ર બાઈબલ11 અનાકીઓની જેમ તેઓ પણ રફાઇમીઓ ગણાતા હતા પણ મોઆબીઓ તેમને એમીઓ કહેતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અનાકીઓની જેમ તેઓ પણ રફાઈઓ ગણાય છે; પણ મોઆબીઓ તેઓને એમીઓ નામ આપે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 અનાકીઓની જેમ તેઓ પણ રફાઈઓ તરીકે જાણીતા હતા. પરંતુ મોઆબી લોકો તેમને એમીઓ કહેતા હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 અનાકીઓની જેમ તેઓ પણ રફાઇમીઓ ગણાય છે; પણ મોઆબીઓ તેઓને એમીઓ કહે છે. Viz kapitola |