પુનર્નિયમ 2:10 - પવિત્ર બાઈબલ10 (અગાઉ એમીઓ ત્યાં રહેતા હતા. તેઓની વસતી ઘણી હતી અને તેઓ અનાકીઓ જેવા ઊચા તથા કદાવર હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 [અગાઉ તેમાં એમીઓ વસતા હતા, તે લોક અનાકીઓના જેવા બળવાન તથા કદાવર તથા ઘણા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 “(આર નગરમાં અગાઉ એમી જાતિના ઘણા લોક વસતા હતા. તેઓ અનાકીઓની જેમ બળવાન અને કદાવર હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 અગાઉ એમીઓ ત્યાં રહેતા હતા. તેઓની વસ્તી ઘણી હતી અને તેઓ અનાકીઓ જેવા ઊંચા તથા કદાવર હતા. Viz kapitola |