પુનર્નિયમ 19:18 - પવિત્ર બાઈબલ18 ન્યાયાધીશોએ કાળજીપૂર્વક નિષ્પક્ષ તપાસ કરવી, અને જો આરોપ મૂકનાર સાક્ષી ખોટો છે એમ પુરવાર થાય, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને ન્યાયાધીશોએ ખંતથી તપાસ કરવી; અને જો, તે સાક્ષી જૂઠો પડે, ને તેણે પોતાના ભાઈની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરી હોય, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 ન્યાયાધીશો એ તકરાર વિષે ચોક્સાઈપૂર્વક તપાસ કરશે અને જો તે માણસે સાથી ઇઝરાયલી પર જૂઠો આરોપ મૂક્યો હોય, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 ન્યાયાધીશોએ કાળજીપૂર્વક તપાસ કરવી, જો સાક્ષી આપનાર સાક્ષી જૂઠો હોય અને તેના ભાઈ વિરુદ્ધ ખોટી સાક્ષી આપી હોય, Viz kapitola |