Online Bible

- Reklamy -




પુનર્નિયમ 18:8 - પવિત્ર બાઈબલ

8 યજ્ઞમાંથી તેમનો જેટલો જ ભાગ છે તેટલાનો જ એ હક્કદાર છે. એના કુટુંબને સામાંન્ય રીતે જે ભાગ મળે છે, આ તેની ઉપરાંતનું હશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તેની વડીલોપાર્જિત મિલકતન વેચાણથી જે તેને મળે તે ઉપરાંત તેને બીજાઓના જેટલો જ હિસ્‍સો ખાવાને મળે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 તેને વડીલોપાર્જિત મિલક્તના વેચાણમાંથી થયેલી આવક હોય તો પણ બીજા યજ્ઞકારોની જેમ તેને પણ ખોરાકમાંથી સરખો હિસ્સો મળે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તેઓના વડીલોની મિલકતના વેચાણથી જે તેઓને મળે તે ઉપરાંત તેઓને બીજાઓના જેટલો જ ભાગ ખાવાને મળે.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 18:8

Následuj nás:

Reklamy


Reklamy