પુનર્નિયમ 18:7 - પવિત્ર બાઈબલ7 ત્યાં નિયમિત સેવા કરતા તેના સાથી લેવીઓની જેમ તે યહોવાના નામમાં સેવા કરી શકે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તો ત્યાં યહોવાની હજૂરમાં ઊભા રહેનાર તેના સર્વ લેવી ભાઈઓ જેમ કરે છે તેમ તે પણ યહોવા તેના ઈશ્વરને નામે સેવા કરે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 તો ત્યાં પ્રભુની સમક્ષ યજ્ઞકારો તરીકે સેવા બજાવતા લેવીકુળના તેના કુળભાઈઓની જેમ તે પણ તેના ઈશ્વર પ્રભુની સેવા બજાવી શકે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તો ત્યાં યહોવાહની હજૂરમાં ઊભા રહેનાર તેઓના સર્વ લેવી ભાઈઓ જેમ કરે છે તેમ તે પણ યહોવાહ તેઓના ઈશ્વરના નામે સેવા કરે. Viz kapitola |