Online Bible

- Reklamy -




પુનર્નિયમ 18:19 - પવિત્ર બાઈબલ

19 અને જો કોઈ માંરા નામે એ જે વચનો ઉચ્ચારશે તેનો અનાદર કરશે, તો હું તેનો જવાબ માંગીશ.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને એમ થશે કે, મારે નામે મારાં જે વચનો તે બોલશે, તે જે કોઈ નહિ સાંભળે તેની પાસેથી હું જવાબ લઈશ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 કોઈ સંદેશવાહક મારે નામે સંદેશ પ્રગટ કરે, ત્યારે જે કોઈ તેના સંદેશની અવગણના કરશે તેને હું સજા કરીશ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 અને એમ થશે કે, મારે નામે મારાં જે વચનો તે બોલશે, તે જે કોઈ નહિ સાંભળે તેની પાસેથી હું જવાબ લઈશ.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 18:19

Následuj nás:

Reklamy


Reklamy