પુનર્નિયમ 18:14 - પવિત્ર બાઈબલ14 “જે પ્રજાઓનું સ્થાન તમે લઈ રહ્યા છો તે પ્રજાઓ જોષીઓ તથા શુકન અપશુકન જોનારાઓની વાત કાને ધરે છે, પણ તમને તો તમાંરા દેવ યહોવા એવી છૂટ આપતા નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 કેમ કે આ જે દેશજાતિઓનું તું વતન પામવાનો છે તેઓ શકુન જોનારાઓનું તથા જોષ જોનારાઓનું સાંભળે છે; પણ તને તો યહોવા તારા ઈશ્વરે એમ કરવા દીધું નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 પછી મોશેએ કહ્યું, “જે દેશનો તમે કબજો લેવાના છો ત્યાંની પ્રજાઓ તો જોષ જોનાર તથા શુકન જોનારાઓની સલાહ પ્રમાણે વર્તે છે; પરંતુ તમારા ઈશ્વર પ્રભુ તમને તેમ કરવાની પરવાનગી આપતા નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 કેમ કે આ જે દેશજાતિઓનું વતન તમે પામવાના છો, તેઓ જોષ જોનારોઓનું તથા શુકન જોનારાનું પણ સાંભળે છે. તમને તો યહોવાહ તમારા ઈશ્વરે એવું કરવા દીધું નથી. Viz kapitola |