પુનર્નિયમ 18:12 - પવિત્ર બાઈબલ12 જે લોકો આવાં કામો કરે છે તેઓને યહોવા ધિક્કારે છે, અને આવા ધિક્કારપાત્ર રિવાજોને કારણે જ તમાંરા દેવ યહોવા એ પ્રજાઓને તમાંરા માંર્ગમાંથી દૂર કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 કેમ કે જે કોઈ એવાં કામ કરે છે, તેને યહોવા કંટાળે છે. અને એવાં અમંગળ કામોને લીધે તો યહોવા તારા ઈશ્વર તેઓને તારી આગળથી હાંકી કાઢે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 કારણ, એવાં ઘૃણાસ્પદ કાર્યો કરનારને પ્રભુ ધિક્કારે છે અને તેમનાં એવાં ઘૃણાસ્પદ કાર્યોને લીધે તો તમારા ઈશ્વર પ્રભુ તેમને તમારી આગળથી હાંકી કાઢે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 કેમ કે જે કોઈ આવાં કામો કરે છે તેઓને યહોવાહ ધિક્કારે છે અને આવાં ધિક્કારપાત્ર કામોને કારણે જ યહોવાહ તમારા ઈશ્વરે તેઓને તારી આગળથી કાઢી મૂકવા છે. Viz kapitola |