Online Bible

- Reklamy -




પુનર્નિયમ 17:18 - પવિત્ર બાઈબલ

18 “તેના રાજ્યાભિષેક પછી તેણે લેવી યાજકો પાસે રહેલ નિયમની એક નકલ પોતાને માંટે કરાવી લેવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને જ્યારે તે તેના રાજ્યાસને બેસે ત્યારે એમ થાય કે તે પોતાને માટે લેવી યાજકો પાસેથી આ નિયમની નકલ પુસ્તકમાં ઊતારે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 જ્યારે રાજાનો રાજ્યાભિષેક થાય ત્યારે તે પોતાને માટે લેવીકુળના યજ્ઞકારો પાસે આ નિયમની પ્રત તૈયાર કરાવે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 અને જયારે તે તેના રાજ્યાસને બેસે પછી તેણે લેવી યાજકો પાસેથી આ નિયમની નકલ પુસ્તકમાં ઉતારે

Viz kapitola kopírovat




પુનર્નિયમ 17:18

Následuj nás:

Reklamy


Reklamy