પુનર્નિયમ 17:13 - પવિત્ર બાઈબલ13 પછી બીજા બધા લોકોને એની જાણ થશે ત્યારે તેઓ ગભરાઇ જશે અને એવી દુષ્ટતા કદી કરશે નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને સર્વ લોકો તે સાંભળીને ડરશે, ને ફરીથી કદી કોઈ અહંકાર કરશે નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 સર્વ લોકો એ વિષે સાંભળીને ભય પામશે અને ફરીવાર કોઈ એવી ઉધતાઈ કરશે નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 અને સર્વ લોકોને એની જાણ થશે ત્યારે તેઓ ડરશે. અને એવી દુષ્ટતા ફરી કદી કરશે નહિ. Viz kapitola |