પુનર્નિયમ 17:11 - પવિત્ર બાઈબલ11 તેઓ જે ચુકાદો આપે તેને સ્વીકારવો, અને તેમની તમાંમ સૂચનાઓનો અમલ કરવો. તેઓ કહે તેમાં કઇ પણ બદલશો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 જે નિયમ તેઓ તને શીખવે તેની મતલબ પ્રમાણે, ને જે ચુકાદો તેઓ તને કરી બતાવે તે પ્રમાણે તારે કરવું. જે ફેંસલો તેઓ તને કરી બતાવે તેનાથી તું ડાબે કે જમણે મરાડીશ નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 તેઓ કાયદાનું જે અર્થઘટન કરે અને જે ચુકાદા આપે તે પ્રમાણે તેનું સંપૂર્ણપણે પાલન કરવું અને તેના અમલમાં જરાય ફેરફાર કરવો નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તેઓ જે નિયમ તમને શીખવે તેને અનુસરો, જે નિર્ણય તેઓ આપે તે પ્રમાણે કરો. તેઓ જે કહે તેમાંથી ડાબે હાથે કે જમણે હાથે ફરશો નહિ. Viz kapitola |