Online Bible

- Reklamy -




પુનર્નિયમ 16:17 - પવિત્ર બાઈબલ

17 પ્રત્યેકે યહોવાએ આપેલા આશીર્વાદના પ્રમાણમાં પોતપોતાની શકિત મુજબ અર્પૈંણો લાવવા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 પ્રત્યેક પુરુષ પોતાની શક્તિ પ્રમાણે, એટલે જે આશીર્વાદ યહોવા તારા ઈશ્વરે તને આપ્યો છે, તેના પ્રમાણમાં આપે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 એટલે, દરેકે પોતાની શક્તિ પ્રમાણે પ્રભુએ તેને આપેલા આશીર્વાદના પ્રમાણમાં ભેટ આપવી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 પરંતુ, દરેક માણસે પોતાની યથાશક્તિ પ્રમાણે યહોવાહની આજ્ઞા પાળીને યહોવાહ તમારા ઈશ્વરે આપેલા આશીર્વાદ પ્રમાણે તમારે આપવું.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 16:17

Následuj nás:

Reklamy


Reklamy