પુનર્નિયમ 16:13 - પવિત્ર બાઈબલ13 “તમે તમાંરાં ખળામાં અનાજ ઉપણવાનું અને દ્રાક્ષા પીલવાનું કામ પૂંરુ કરો તે પદ્ધી કાપણીની ઋતુના અંત ભાગમાં સાત દિવસ સધી માંડવાપર્વ ઊજવવું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 તારા ખળામાંથી તથા તારા દ્રાક્ષાકુંડમાંથી [ધાન્ય તથા દ્રાક્ષારસ] ઘરમાં લાવ્યા પછી તું સાત દિવસ સુધી માંડવા પર્વ પાળ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 “તમારા ખળામાંથી અનાજ ઝૂડીને અને દ્રાક્ષકુંડમાં દ્રાક્ષ પીલીને તમે અનાજ અને દ્રાક્ષાસવનો ઘરમાં સંગ્રહ કરો તે પછી સાત દિવસ સુધી તમારે માંડવાપર્વ પાળવું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તમારા ખળામાંથી તથા તમારા દ્રાક્ષકુંડમાંથી ઊપજ ભેગી કરી લો પછી તમે સાત દિવસ સુધી માંડવાપર્વ ઉજવો. Viz kapitola |