Online Bible

- Reklamy -




પુનર્નિયમ 15:8 - પવિત્ર બાઈબલ

8 પરંતુ ઉદાર હાથે તમે તેઓને જરૂરિયાત પ્રમાંણે ધીરજો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 પણ તેના પ્રત્યે જરૂર તારો હાથ ખુલ્લો મૂક, ને તેની અછતને લીધે જેટલાની તેને જરૂર હોય તેટલું તેને ધીર.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 પણ ઉદાર હાથે તેની તંગીના પ્રમાણમાં તેને જરૂરી હોય તેટલું ઉછીનું આપો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પરંતુ તેમના પ્રત્યે તમારો હાથ ઉદાર રાખો અને તેની અછતને લીધે જેટલાંની તેમને જરૂરિયાત હોય તે પ્રમાણે આપો.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 15:8

Následuj nás:

Reklamy


Reklamy