Online Bible

- Reklamy -




પુનર્નિયમ 15:6 - પવિત્ર બાઈબલ

6 તમાંરા દેવ યહોવા વચન મુજબ તમને આશીર્વાદ આપશે અને તમે અનેક પ્રજાઓના લેણદાર બનશો, તમે કોઈના દેવાદાર નહિ બનો, અને તમે અનેક પ્રજાઓ ઉપર શાસન કરશો, પણ કોઈ તમાંરા ઉપર રાજ કરશે નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 કેમ કે તને આપેલા વચન પ્રમાણે, યહોવા તારા ઈશ્વર તને આશીર્વાદ આપશે; અને તું ઘણી દેશજાતિઓનો લેણદાર થશે, પણ તું દેવાદાર થશે નહિ. અને તું ઘણી દેશજાતિઓ પર અમલ ચલાવશે, પણ તેઓ તારા પર અમલ નહિ ચલાવે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 અને તમારા ઈશ્વર પ્રભુ તમને આપેલા વચન પ્રમાણે તમને આશીર્વાદ આપવાના હોવાથી તમે ઘણી પ્રજાઓને નાણાં ધીરશો, પણ તમારે કોઈના દેવાદાર થવું પડશે નહિ; તમે ઘણી પ્રજાઓ પર સત્તા ચલાવશો, પણ તમારા પર કોઈ પ્રજા સત્તા ચલાવશે નહિ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 કેમ કે તમને આપેલા વચન મુજબ યહોવાહ તમને આશીર્વાદ આપશે અને તમે અનેક પ્રજાઓના લેણદાર બનશો, તમે કોઈના દેવાદાર નહિ બનો અને તમે અનેક પ્રજાઓ પર રાજ કરશો, પણ કોઈ તમારા પર રાજ કરશે નહિ.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 15:6

Následuj nás:

Reklamy


Reklamy