Online Bible

- Reklamy -




પુનર્નિયમ 15:22 - પવિત્ર બાઈબલ

22 અને તેનો ઉપયોગ તમાંરે ઘેર તમાંરા કુટુંબના ખોરાક તરીકે કરવો. શુદ્વ કે અશુદ્વ ગમે તે સ્થિતિમાં હોય તો તમે, હરણ કે કાળિયારની જેમ એ પ્રાણીઓને ખાઈ શકો છો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 તું તે તારે ઘેર ખા; જેમ હરણ તથા સાબર, તેમ તે પણ અશુદ્ધ તેમજ શુદ્ધ જન ખાય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 એવાં પ્રાણીઓ તમારે ઘેર જ ખાવાં. વિધિપૂર્વક શુધ હોય કે અશુધ હોય પણ દરેક જણ હરણ કે સાબરના માંસની જેમ તે ખાઈ શકે છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 તમે તે તમારે ઘરે ખાઓ; જેમ હરણ તથા સાબર, તેમ શુદ્ધ કે અશુદ્ધ જન તે ખાય.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 15:22

Následuj nás:

Reklamy


Reklamy