પુનર્નિયમ 15:17 - પવિત્ર બાઈબલ17 તો તમાંરે એક સોયો લઈને તેના કાનની આરપાર વીંધીને બારણામાં ખોસી દેવો, તેથી તે જીવનભર તમાંરો ગુલામ બનીને રહેશે. સ્ત્રીગુલામની બાબતમાં પણ તમાંરે આ પ્રમાંણે જ વર્તવું, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 તો એક આરી લઈને તેને બારણાની સાથે ઊભો રાખીને તારે તેનો કાન વીંધવો, એટલે તે સદાને માટે તારો દાસ થશે. અને તારી દાસી વિષે પણ તારે એજ પ્રમાણે કરવું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 તો તમારે તેને ઘરના બારણા સાથે ઊભો રાખીને તેનો કાન વીંધવો. પછી તે તમારો જીવનભરનો દાસ થશે. તમારી દાસીના સંબંધમાં પણ તમારે એ જ પ્રમાણે કરવું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તો એક સોયો લઈને તેને બારણાની સાથે ઊભો રાખીને તેનો કાન વીંધવો એટલે તે સદાને માટે તારો દાસ થશે. અને તારી દાસી વિષે પણ એ પ્રમાણે કરવું. Viz kapitola |