Online Bible

- Reklamy -




પુનર્નિયમ 15:14 - પવિત્ર બાઈબલ

14 તમાંરાં ઘેટાં-બકરાં, જૈતવાડીઓ અને દ્રાક્ષાવાડીઓમાંથી વિદાય ટાણે તેઓને ભેટ આપો. કારણ કે, તમાંરા દેવ યહોવાએ તમને સુખસમૃદ્વિ આપી છે, તેથી તેના પ્રમાંણમાં તેમને આપો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તારે તારાં ઘેટાંબકરાંમઆંથી, ને તારા ખળામાંથી, ને તારા દ્રાક્ષાકુંડમાંથી તેને ઉદારતાથી આપવું. યહોવા તારા ઈશ્વરે તને આપેલા આશીર્વાદના પ્રમાણમાં તારે તેને આપવું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 પરંતુ તમારા ઈશ્વર પ્રભુએ તમને આપેલ આશીર્વાદ પ્રમાણે તેમને તમારાં ઘેટાંબકરાંમાંથી, તમારાં અનાજમાંથી અને તમારાં દ્રાક્ષાસવમાંથી ઉદારતાપૂર્વક આપવું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તમારે તમારાં ઘેટાંબકરાંમાંથી અને તમારાં ખળામાંથી અને તમારાં દ્રાક્ષકુંડમાંથી તેને ઉદારતાથી આપવું. યહોવાહે તમને આપેલા આશીર્વાદના પ્રમાણમાં તમારે તેને આપવું.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 15:14

Následuj nás:

Reklamy


Reklamy