પુનર્નિયમ 15:12 - પવિત્ર બાઈબલ12 “તમે જો કોઈ હિબ્રૂ સ્ત્રી કે પુરૂષને ગુલામ તરીકે ખરીદો, તે તમાંરી છ વર્ષ સેવા કરે અને તમાંરે તેને સાતમે વર્ષે મુકિત આપવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 જો તારો ભાઈ, એટલે કોઈ હિબ્રૂ પુરુષ અથવા હિબ્રૂ સ્ત્રી, તારે ત્યાં વેચાયો હોય, ને છ વર્ષ સુધી તે તારી ચાકરી કરે, તો સાતમે વર્ષે તારે તેને છોડી મૂકવો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 “જો તમારામાંથી કોઈ ઈઝરાયલી પુરુષ કે સ્ત્રી તમને વેચાયેલ હોય અને તે છ વર્ષ તમારે ત્યાં કામ કરે તો પછી સાતમે વર્ષે, તમારે તેને છુટકારો આપવો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 જો તમારો ભાઈ એટલે કોઈ હિબ્રૂ સ્ત્રી કે પુરુષ તમારે ત્યાં વેચાયો હોય અને છ વર્ષ સુધી તે તમારી ચાકરી કરે. તો સાતમે વર્ષે તમારે તેને છોડી મૂકવો. Viz kapitola |